Unconditional Love : Story By Deep KaPatel

એક નવી વાર્તા : અનકંડિશનલ લવ (ગુજરાતી ઓડિયો બૂક)

લેખક અને વક્તા : દીપ કા.પટેલ (For Instagram Profile, click here)

આ વાર્તા પહેલા તો મૂળ ફક્ત વાંચી શકાય તેવા જ રૂપમાં ઉપલબ્ધ હતી, અને દીપભાઈએ અથાગ પ્રયત્ન કરીને આ વાર્તાને ઓડિયો સ્વરૂપમાં સર્જન કરી છે. 

પહેલાં એમ હતું કે ગુજરાતી ઓડિયોબૂક ભાગ્યે જ સાંભળવા મળતી, જોકે હાલ ઘણી બધી યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.

એમાંથી જ એક નવી ઓડિયો બૂક છે અનકંડિશનલ લવ.

કોઈ પણ શરત વગરનો પ્રેમ એટલે Unconditional Love. આ વાર્તામાં પણ તમને કોઈ પણ શરત વગરનો પ્રેમ જ જોવા મળશે. 




એક ખૂબ જ મોટા વ્યાપારીની છોકરીને કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે તે જાણવા માટે સાંભળો વાર્તા પહેલીવાર યૂટ્યૂબ પર.
આ વાર્તા છે પૂજા અને વિવેકની. કેવી ઘટના થકી તેઓ એકબીજા ને મળે છે અને તેમના વચ્ચે પ્રેમ પાંગરે છે. 
એક વાર ચોક્કસ સાંભળવા જેવી વાર્તા છે અનકંડિશનલ લવ.


(આવી જો આપની પાસે પણ કોઈ નવીન રચના / વિચાર હોય તો તમે મોકલી શકો છો Your Words! પર)

Comments

Popular Posts