Bandana Tokijh - E Book
બંદના ટોકીઝ - હોરર વાર્તા
લેખક - ઋષિત સોની
વાર્તા
છે એક ભયાનક ટોકીઝની. એ મોડી રાતે બે મિત્રો – નંદુ અને ભીખો, દારૂ પી ને પોતાનાં ઘરે જતાં
હોય છે. એમને જરાય
અંદાજો નથી હોતો કે એ લોકો જે રસ્તા તરફ વળી રહ્યા છે એ એમનાં મૃત્યુ સુધી ઢસેડી જશે!
ગામ આખુય જે જગ્યાએ જવાથી ડરતુ હતું ત્યાં એ લોકો નશામાં ધૂત અવસ્થામાં પહોંચી જાય છે અને પછી તેમની સાથે શું થાય છે એ જાણવા માટે તમારે આ વાર્તા વાંચવી રહી..
CLICK THIS LINK - https://amzn.to/3kwKXwO
વાર્તા વાંચ્યા બાદ રિવ્યુ અચૂક આપશો!

Comments
Post a Comment