5 Micro Fiction Stories
માઇક્રો-ફિક્શન
માઇક્રો-ફિક્શન એટલે એવી વાર્તા જે થોડામાં ઘણું કહી જાય. સંક્ષિપ્તમાં સમજ પાડતી લઘુ-વાર્તા.
અહિયાં કોરોના ઉપર થોડીક વિચારોની છૂટ લઈ કાલ્પનિક વાર્તાઓ ઘડી છે.
આશા રાખું કે આપને પસંદ આવશે.
3) મારી જોડે બધી વાત ખાનગી રહે છે. કોઈને ખબર ના પડે. હવે આ જ જોઇ લે, કોઈને ખબર પડી કે મારા પત્નીને કોરોના છે! (કોઈને કહેવાનું જ નહીં ને!)
4) લોકડાઉનમાં પત્નીનાં રોજનાં પકવાન-પ્રયોગથી કંટાળેલા પતિને પત્નીએ પૂછ્યું, આજે શું બનવું?
પતિએ કંટાળતા જવાબ આપ્યો,”બની શકે તો કોરોના ની રસી!”
5) “આ રમેશને કેમનો કોરોના થયો?”
“ઘરે એની પત્ની રોજ કામ કરાવતી હતી, તો કંટાળીને ડુંગળી દબાઈને આઇસોલેશન વોર્ડમાં દાખલ થઈ ગયો!”

Comments
Post a Comment